NGO Consultancy and Services We Offer
Registration Services
- Trust Registration
- Society Registration
- Section 8 Company Registration
- Niti Ayog Registration
- 12 A Registration
- 80G Registration
- Trademark Registration
- Copyright Registration
- FCRA Registration
- CSR Registration
- ISO Registration
Report Preparetion
- Progress Report
- Annual Report
- Project Proposal
- Project Report for CSR
- Activity Report
- Concept Note
- Impact Assessment Report
- Event and Workshop Report
- Fund Raising Reports
- NGO Profile
- Resolution for meetings and decisions
Fund Raising, Publicity, Survey and Data report
- Fund Raising Schemes
- Fundraising Plans and Programmes
- Govt. Grant for NGO
- Project Setup and Implementation
- CSR Funding
- Logo & Brochure Design
- Field Survey Report
- Data collection for Projects
- Website Design and Hosting
- WebDomain Registration
- Publicity on Social Media
સ્વપ્રમાણિત ગમે તે એક ટ્રસ્ટી દ્વારા
- ટ્રસ્ટ ડિડ (ગુજરાતી અને ઇંગ્લીશ બંનેમાં)
- ટ્રસ્ટનું પાન કાર્ડ
- ટ્રસ્ટનો નોંધણીનો દાખલો (ટ્રસ્ટ અને સોસાયટી બન્ને)
- બેન્ક સ્ટેટમેન્ટ 1-4-2018 થી અત્યાર સુધીનું (જેટલી બેન્કમાં ખાતા હોય તે બધાનું)
- કોમ્પલાયન્સ સર્ટિફિકેટ
- આઇટી એક્ટની કલમ 2(15), 11(5), 13(3) તેમજ 13 (1) (સી) અંતર્ગત અંડરટેકિંગ
- દાન માં મળેલ રકમનું પત્રક (ત્રણ વર્ષનું)
- જૂના 12AA અને 80G ઓર્ડર ની કોપી
સ્વપ્રમાણિત વિના
- લેટરહેડ
- ટ્રસ્ટનો રબર સ્ટેમ્પ
- છેલ્લા ત્રણ વર્ષના ખર્ચના બિલ અને વાઉચર
- છેલ્લા ત્રણ વર્ષના ઇન્કમ ટેક્ષ રીટર્ન અને ઓડિટ રિપોર્ટ
- છેલ્લા ત્રણ વર્ષના પ્રવૃત્તિના અહેવાલ (ઇંગ્લીશમા)
- અત્યાર સુધી કરેલી આર્થિક સહાયના પુરાવા (ફોટા, ન્યૂઝ પેપર જાહેરાત, ટ્રસ્ટનું બ્રોશર)
- ટ્રસ્ટની ઓફિસનું લાઇટ બિલ અથવા વેરા બિલ (છેલ્લું ભરેલું)
- ટ્રસ્ટની ઓફિસ જો ભાડે હોય તો છેલ્લો ભાડા કરાર અને મકાન માલિક્નું નો-ઓબ્જેકશન સર્ટિફિકેટ
દરેક ટ્રસ્ટીની સહી સાથે
- બંધારણમાં અને ઓબ્જેક્ટમાં કોઈ સુધારા નહીં કરીએ તેવું અંડરટેકિંગ
નોટરી કરેલ
- ટ્રસ્ટ ડીડમાં ઇરિવોકેબિલિટી અને વિસર્જનની કલમ ઉમેરવા માટે 100 રૂપિયાના સ્ટેમ્પ પેપરમાં ઠરાવ (100 રૂપિયાનો ફ્રેન્કિગ કરેલ ચાલશે)
સ્વપ્રમાણિત દરેક ટ્રસ્ટીના પોતાના દ્વારા
- બધાજ ટ્ર્સ્ટીના પાન કાર્ડ અને આધાર કાર્ડ
Self-certified by any one trustee
- Trust Deed (in both Gujarati and English)
- Trust's PAN card
- Copy of Trust Registration (Both Trust and Society)
- Bank Statement from 1-4-2018 to date (all bank accounts)
- Compliance Certificate
- Undertaking under sections 2 (15), 11 (5), 13 (3) and 13 (1) (c) of the IT Act
- Donation Report (Three Year)
- Copy of old 12AA and 80G orders
Without self-certification
- Letterhead
- The rubber stamp of the trust
- Bills and vouchers for the last three years
- Income tax returns and audit reports for the last three years
- Activity Report for the last three years (in English)
- Evidence of financial assistance so far (photos, newspaper advertisements, trust brochures)
- Trust Office Light Bill or Tax Bill (Last Paid)
- Last rental agreement and no-objection certificate of the landlord if the office of the trust is rented
With the signature of each trustee
- Undertaking not to modify the constitution and the object
Notarized
- Resolution on stamp paper of Rs.100 for addition of irrevocability and dissolution clause in trust deed
Self-certified by each trustee's own document
- PAN card and Aadhaar card of all trustees