Registration for "Alliance for Positivity in Election" "ચૂંટણીમાં સકારાત્મકતા માટે ગઠબંધન" માટે નામાંકન

Alliance for Positivity in Election

ચૂંટણીમાં સકારાત્મકતા માટે જોડાણ

I invite all Volunteer organizations and individuals of Gujarat with every positive thought in mind to join us. Many of the volunteer organizations in Gujarat know me very well, and they are also connected with me. I present here an “Alliance for Positivity in Election", and invite you to play an active part in it. This Alliance is not to fight any election. This Alliance is not for any ideology or party. Main objective this Alliance is that we should explain to every citizen about their voting power and tells them to use it positively. This is our humble attempt to bring positivity in the elections. We will provide more information to the organizations or individuals who will join us. You can join us by filling out the following form. None of your information will be misused and will not be shared with anyone other than the requirement.
--- Bharat Thakkar

ગુજરાતની દરેક સકારાત્મક વિચાર ધરાવતી સ્વયંસેવી સંસ્થાઓ તથા વ્યક્તિઓ ને મારૂ અમારી સાથે જોડાવાનું આહ્વાન છે. ગુજરાતના ઘણા સ્વયંસેવી સંસ્થાઓના મિત્રો મને જાણે છે, અને તેઓ મારી સાથે જોડાયેલ છે. હું અત્રે એક "ચૂંટણીમાં સકારાત્મકતા માટે જોડાણ" રજુ કરું છુ, અને આપ સૌને તેમાં સક્રિય ભાગ ભજવવા આમંત્રિત કરું છુ. આ જોડાણ કોઈ ચુંટણી લડવા માટે નથી. આ જોડાણ કોઈ એક વિચારધારા માટે કે પક્ષ માટે નથી. આ જોડાણ દ્વારા આપણે દરેક નાગરિકને સમજાવીએ અને તેના મતાધિકારનો યોગ્ય ઉપયોગ કરાવીએ તે મુખ્ય ઉદ્દેશ છે. ચૂંટણીમાં સકારાત્મકતા લાવવા માટે અમારો આ નમ્ર પ્રયાસ છે. જે સંસ્થાઓ અથવા વ્યક્તિઓ અમારી સાથે જોડાશે તેઓને અમે વધુ માહિતી પૂરી પાડીશું. નીચેનું ફોર્મ ભરી આપ અમારી સાથે જોડાઈ શકશો. આપની કોઈપણ માહિતીનો દુરુપયોગ નહિ થાય તેમજ જરૂરિયાત સિવાય કોઈ સાથે શેર પણ નહિ થાય.
---ભરત ઠક્કર

GREAT FESTIVAL, BIG CAMPAIGN : મહા પર્વ, મહા અભિયાન