Your Constituency and Your Problems તમારી વિધાનસભા બેઠક અને તેના પ્રશ્નો

Your Constituency and Your Problems

તમારી વિધાનસભા બેઠક અને તેના પ્રશ્નો

Please tell us about your Constituency's questions / problems and how you can solve them. It will be our endeavour to get these questions to the right place. We do not make any big claims, but this is our humble attempt to bring positivity in the elections. You can present a single question here. Reuse this form for more. Tell your name, constituency name and phone every time. None of your information will be misused and will not be shared with anyone other than the requirement.
--- Bharat Thakkar

તમારી વિધાનસભા બેઠકના પ્રશ્નો / મુશ્કેલીઓ અને તેના તમે વિચારેલા ઉપાયો અંગે આપ અમને અત્રે જણાવશો. અમારો એ પ્રયાસ રહેશે કે આ પ્રશ્નો અમે યોગ્ય જગ્યાએ પહોચાડી શકીએ. અમે કોઈ મોટા વાદા કે દાવા નથી કરતાં પરંતુ ચૂંટણીમાં સકારાત્મકતા લાવવા માટે અમારો આ નમ્ર પ્રયાસ છે. અહી આપ એકજ પ્રશ્ન રજુ કરી શકશો. વધુ માટે આ ફોર્મનો ફરી ઉપયોગ કરો. આપનું નામ, વિધાનસભા બેઠકનું નામ તેમજ ફોન દર વખતે જણાવશો. આપની કોઈપણ માહિતીનો દુરુપયોગ નહિ થાય તેમજ જરૂરિયાત સિવાય કોઈ સાથે શેર પણ નહિ થાય.
---ભરત ઠક્કર

GREAT FESTIVAL, BIG CAMPAIGN : મહા પર્વ, મહા અભિયાન